તાપી જિલ્લા ખાતે સ્નેહમિલન સમારોહ Footer

તાપી જિલ્લા ખાતે સ્નેહમિલન સમારોહ

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના સોનગઢ ખાતે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી, જિલ્લા પ્રમુખ ડૉ. જયરામભાઈ ગામિત, તાપી જિલ્લા પ્રભારી શ્રી અશોકભાઈ ધોરાજીયા, શ્રીમતી ડિમ્પલબેન પટેલ તથા આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.