જય શ્રી કૃષ્ણ…. Footer

જય શ્રી કૃષ્ણ….

જય શ્રી કૃષ્ણ….
આજે જન્માષ્ટમીનાં પાવન અવસરે સુરત ખાતે સુરત શહેર ગોવિંદા સમિતિ દ્વારા યોજાયેલા દહીંહાંડી કાર્યક્રમમાં હાજરી આપી, કૃષ્ણમય વાતાવરણ વચ્ચે ધન્યતા અનુભવી.