ઘરનાં ઘરનું સ્વપ્ન થયું સાકાર…. Footer

ઘરનાં ઘરનું સ્વપ્ન થયું સાકાર….

ઘરનાં ઘરનું સ્વપ્ન થયું સાકાર….
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં પ્રધાનમંત્રી આવાસ યોજના થકી કરોડો લોકોનાં “ઘરનાં ઘરનું” સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે-જે અંતર્ગત આજે સુરત મહાનગર ખાતે રાંદેર ઝોન, અઠવા ઝોન અને લિંબાયત ઝોન વિસ્તારમાં ₹ 193.10 કરોડના ખર્ચે 2358 નવનિર્મિત આવાસોનું કોમ્પ્યુટરાઈઝડ્ ડ્રો દ્વારા લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. લાભાર્થીઓનાં ચહેરા પર પોતાનાં ઘરનું સ્વપ્ન સાકાર થયોનો આનંદ જોઇ એક અનેરો સંતોષ અનુભવ્યો.