સુરત ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66kv લક્ષ્મીનારાયણ સબ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું.
આ કાર્યક્રમમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ, ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ, સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.