કર્ણાવતી મહાનગરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ અને કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલી વિવિધ પ્રદેશ મોરચાની કારોબારી બેઠક Footer

કર્ણાવતી મહાનગરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ અને કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલી વિવિધ પ્રદેશ મોરચાની કારોબારી બેઠક

અને વિવિધ મોરચાઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ કાર્યોની ભવ્ય પ્રદર્શની નિહાળી.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, વિવિધ મોરચાના અધ્યક્ષ તેમજ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.