ઓર્ગન ડોનેશન થકી એક દિપમાંથી બીજો દિપ પ્રજ્વલિત થતો હોય છે. Footer

ઓર્ગન ડોનેશન થકી એક દિપમાંથી બીજો દિપ પ્રજ્વલિત થતો હોય છે.

ઓર્ગન ડોનેશન થકી એક દિપમાંથી બીજો દિપ પ્રજ્વલિત થતો હોય છે. ઓર્ગન ડોનેશનમાં સુરત શહેર સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. દિવાળીનાં પાવન અવસરે સુરત સિવિલ હોસ્પિટલનાં સફાઇ કામદાર ભાઇ-બહેનો જેમણે ઓર્ગન ડોનેશન ક્ષેત્રે પણ નોંધનીય કામગીરી કરી છે, એમને દિવાળીનાં પર્વની શુભેચ્છાઓ પાઠવી. એમની ફરજનિષ્ઠાને બિરદાવ્યા.