ઉધના વિધાનસભા છે મક્કમ !!
ભાજપ સાથે અડીખમ !!
ઉધના વિધાનસભામાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં સૌ નગરજનોને મળી અનેરી ઉર્જા અનુભવી !! સૌ “વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા આતુર છે !! ઉપસ્થિત સૌએ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયનાં આશીર્વાદ વરસાવ્યા 








