ઇન્ડિયન મેનોપોઝ સોસાયટી અને સુરત ઓબ્સ્ટેટ્રીક સોસાયટી એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી દ્વારા યોજાયેલી વેસ્ટ ઝોન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી સર્વ ગાયનેકોલોજીસ્ટ્સ સાથે રૂબરૂ થવાનો અવસર Footer

ઇન્ડિયન મેનોપોઝ સોસાયટી અને સુરત ઓબ્સ્ટેટ્રીક સોસાયટી એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી દ્વારા યોજાયેલી વેસ્ટ ઝોન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી સર્વ ગાયનેકોલોજીસ્ટ્સ સાથે રૂબરૂ થવાનો અવસર

ઇન્ડિયન મેનોપોઝ સોસાયટી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ડોક્ટર ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા.સુરત ઓબ્સ્ટેટ્રીક સોસાયટી એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી દ્વારા યોજાયેલી વેસ્ટ ઝોન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી સર્વ ગાયનેકોલોજીસ્ટ્સ સાથે રૂબરૂ થવાનો અવસર મળ્યો.
આ કોન્ફરન્સમાં ગાયનેકોલોજીસ્ટસ દ્વારા આધુનિક સારવાર અને વિશેષ કેસ સ્ટડી પર ડિસ્કશન કરાયું. આ ડિસ્કશન ડોક્ટર ભાઇ-બહેનોને મદદરૂપ થશે અને એનો ફાયદો દર્દીઓને પણ મળશે.