માનનીય પ્રધાનમંત્રીશ્રીનાં આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને સાકાર કરતી સુરતની લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ સાથે શ્રી મુકેશભાઇ પટેલનાં ગ્રીનલેબ ડાયમંડ ખાતે શુભેચ્છા મુલાકાત કરી. વિશ્વનાં ફલક પર સુરતની લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીનાં ગ્રોથ વિશે ચર્ચા કરી.
આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને સાકાર કરતી સુરતની લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ સાથે
