આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત’ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ’ની ઉજવણી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત’ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ’ની ઉજવણીનાં કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ ઉપસ્થિત રહ્યાં.