આજે સુરત શહેરનાં ઉધના સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય રેલ્વેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીની વિશેષ ઉપસ્થિત Footer

આજે સુરત શહેરનાં ઉધના સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય રેલ્વેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીની વિશેષ ઉપસ્થિત

આજે સુરત શહેરનાં ઉધના સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય રેલ્વેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીની વિશેષ ઉપસ્થિત વચ્ચે અમૃત ભારત ટ્રેન-ઉધનાથી બ્રહ્મપુર ભુવનેશ્વર ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ ટ્રેન શરૂ થવાને કારણે સુરતમાં રહેતા ઓડિશાવાસીઓને વતન જવાની સુગમતામાં ઉમેરો થશે. મુસાફરી વધુ સરળ બનશે.