આજે સુરત માટે ધન્ય ઘડી, Footer

આજે સુરત માટે ધન્ય ઘડી,

આજે સુરત માટે ધન્ય ઘડી,
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હીરા નગરી સુરતને મોટી ભેટ આપી…. 💎
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પાવન હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થયું એ ધન્ય પળનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું.