આજે સુરત ખાતે SRK શુદ્ધ વિવાહ-2026 સિંદૂર મહોત્સવમાં ઉપસ્થિત રહી નવ-દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા. Footer

આજે સુરત ખાતે SRK શુદ્ધ વિવાહ-2026 સિંદૂર મહોત્સવમાં ઉપસ્થિત રહી નવ-દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા.

આજે સુરત ખાતે SRK શુદ્ધ વિવાહ-2026 સિંદૂર મહોત્સવમાં ઉપસ્થિત રહી નવ-દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા.
સમૂહ લગ્ન એ આપણાં સમાજનાં સંસ્કાર છે-રાજ્યસભાનાં સાંસદ શ્રી ગોવિંદભાઇ ધોળકિયા અને SRK પરિવારે આ સંસ્કાર વારસાને જાળવી રાખ્યો છે. પ્રભુતામાં પગલા પાડનાર સૌ નવ-દંપતિઓને સુખી તેમજ સમૃદ્ધિ જીવન માટે શુભકામનાઓ !