આજે સુરત ખાતે સુમુલ ડેરી આઈસ્ક્રીમ પ્લાન્ટના વિસ્તૃતીકરણ તથા આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાનો અવસર સાંપડ્યો. ડેરી ઉદ્યોગનાં વિકાસમાં સુમુલ ડેરીનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો છે. સૌને શુભેચ્છાઓ પાઠવી. Footer

આજે સુરત ખાતે સુમુલ ડેરી આઈસ્ક્રીમ પ્લાન્ટના વિસ્તૃતીકરણ તથા આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાનો અવસર સાંપડ્યો. ડેરી ઉદ્યોગનાં વિકાસમાં સુમુલ ડેરીનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો છે. સૌને શુભેચ્છાઓ પાઠવી.