આજે સુરત ઇસ્ટ બિલ્ડર એસોસિએશનની ક્રિકેટ પ્રિમિયર લીગનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. Footer

આજે સુરત ઇસ્ટ બિલ્ડર એસોસિએશનની ક્રિકેટ પ્રિમિયર લીગનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો.

આજે સુરત ઇસ્ટ બિલ્ડર એસોસિએશનની ક્રિકેટ પ્રિમિયર લીગનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે અને દેશભરમાં ક્રિકેટનો માહોલ છવાયો છે ત્યારે એસોસિએશનને વધુ મજબૂત બનાવવા માટે યોજાયેલી આ ક્રિકેટ લીગ વધુ રસપ્રદ અને રોમાંચક બની રહેશે એનો મને વિશ્વાસ છે.
આ લીગ સુરત શહેરનાં જાણીતા બિલ્ડરોની આઠ ટીમ વચ્ચે રમાઇ રહી છે. સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.