આજે સુરતમાં લિંબાયત વિધાનસભા ખાતે આવેલી શ્રીનાથ સોસાયટી ખાતે ચાલી રહેલી SIRની કામગીરીની સમીક્ષા કરી, જરૂરી માર્ગદર્શન અને સૂચનો પાઠવ્યા.
સૌ પોતાનાં મૂલ્યવાન મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે સૌ મતદાતાશ્રીઓને SIRનું ફોર્મ ભરવા અપીલ કરી. શિક્ષકો અને BLOને શુભેચ્છાઓ પાઠવી.

