આજે સુરતના કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ Footer

આજે સુરતના કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ

આજે સુરતના કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઈસ્કોન વરાછા મંદિરનું માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે ભૂમિપૂજન કર્યું, આ ધન્ય પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. કોસમાડા ખાતે એન્થમ સર્કલ, આઇકોનિક રોડ ખાતે 3.51 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ ઈસ્કોન મંદિર પામશે.