આજે સુરતનાં ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાં ‘મતદાતા ચેતના અભિયાન’નો પ્રારંભ કરાવ્યો Footer

આજે સુરતનાં ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાં ‘મતદાતા ચેતના અભિયાન’નો પ્રારંભ કરાવ્યો

આજે સુરતનાં ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારમાં ‘મતદાતા ચેતના અભિયાન’નો પ્રારંભ કરાવ્યો. નવા મતદારોની નોંધણી કરાવી. આ પ્રસંગે સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી આ અભિયાન અંગે જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.
હું આ અભિયાનનાં પ્રારંભે સર્વ નાગરિકોને અપીલ કરું છું કે જો આપનું નામ મતદાર યાદીમાં ન હોય તો યાદીમાં નામ ઉમેરાવી આપનાં અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરો.
વધુ માહિતી માટે આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો 👇
+91 91367 29006
+91 91523 24354