આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરનાં નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી. Footer

આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરનાં નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.

આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરનાં નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.
ભારતીય જનતા પાર્ટી એ વિશ્વનો સૌથી વિશાળ પરિવાર છે, “જનસેવા થકી રાષ્ટ્રસેવા” એ આ પરિવારનાં સંસ્કાર રહ્યા છે, મને વિશ્વાસ છે કે સૌ નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓ પરિવારનો આ સંસ્કાર વારસો જાળવશે અને પૂરેપૂરી કર્તવ્યનિષ્ઠાથી પોતાની ફરજ અદા કરશે.