આજે બીલીમોરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સ્વીમિંગપુલને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. Footer

આજે બીલીમોરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સ્વીમિંગપુલને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.

આજે બીલીમોરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સ્વીમિંગપુલને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. બીલીમોરાને વિકાસપથ પર બમણી ગતિથી આગળ વધતા જોઇ સંતોષ અનુભવાય છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્સ અને સ્વીમિંગપુલ બીલીમોરાનાં યુવાનોમાં રમતગમતનાં કૌશલ્યને વધુ મજબુત બનાવશે એવો મને વિશ્વાસ છે.