तिरंगे की आभा में आलोकित सुरत,
राष्ट्रप्रेम के स्वर से गुंजित हर पथ।
एकता, शौर्य और बलिदान का प्रतीक,
भारत-गौरव संग खिला अमृत-विभव।
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન ચાલી રહ્યું છે-આ અભિયાન અંતર્ગત આજે સુરતમાં ભવ્યાતિભવ્ય તિરંગાયાત્રા યોજાઇ-આ યાત્રામાં ઉપસ્થિત રહી શહેરીજનોનાં રાષ્ટ્રપ્રેમનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું. આ યાત્રામાં દેશની સરહદની સુરક્ષા કરતા સૈનિકોનું સન્માન કરી ધન્યતા અનુભવી. ભારત દેશને આઝાદી અપાવનાર સૌ વીર શહિદોને શ્રદ્ધાંજલિ પાઠવી.
આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા, એમનાં રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિથી વાતાવરણમાં અનેરી ઉર્જા અનુભવી !
આ યાત્રાને સફળ બનાવનાર સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું !!!