સુરત ખાતે હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટર “ધ વર્લ્ડ”નાં ભવ્ય શુભારંભ પ્રસંગે Footer

સુરત ખાતે હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટર “ધ વર્લ્ડ”નાં ભવ્ય શુભારંભ પ્રસંગે

સુરત ખાતે હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટર “ધ વર્લ્ડ”નાં ભવ્ય શુભારંભ પ્રસંગે હાજરી આપી, સૌને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા. રાજ્ય સરકારના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા.