સુરતમાં ડો.મેહુલ ભાવસારની બંસરી હોસ્પિટલની સાયણ-દેલાડ ખાતે બીજી શાખા શરૂ થઇ, જેનું ઉદઘાટન કર્યું. ડો. મેહુલ ભાવસાર અને ડો.પારૂલ વડગામાને શુભેચ્છાઓ પાઠવી.
મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી દિલીપભાઇ દેશમુખ અને અન્ય કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.