આ પ્રસંગે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી મોહનભાઈ ધોડિયા, માજી મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી ઇશ્વરભાઇ પરમાર, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા,સુરત મહાનગર સ્થાઈ સમિતી અધ્યક્ષ શ્રી પરેશ પટેલ, શાસક પક્ષ નેતા શ્રી અમિતસિંગ રાજપૂત, ભાજપા સુરત જીલ્લા પ્રમુખ શ્રી સંદિપભાઇ દેસાઇ, નવસારી જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ સહીત સુરત જિલ્લાના સંગઠનના પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા.
સુરતના પલસાણા-બારડોલી રોડ ખાતે સાઈરંગ પેટ્રોલપંપનુ ઉદ્ઘાટન કર્યું.
