સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ Footer

સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ

સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ ના બને એ હેતુથી
સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા યોજાયેલ “સાયબર સંજીવની 3.0” અભિયાનને લોકાર્પિત કરવાનો અવસર સાંપડ્યો. ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત રિલ મેકિંગ સહિત વિવિઘ સ્પર્ઘાઓનું આયોજન પણ કરાયું છે !
સુરત શહેરનાં નાગરિકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ કેળવી સામાજિક બદનામીની ચિંતા કર્યા વિના તરત જ પોલીસ સ્ટેશનમા ફરિયાદ કરવા અપીલ કરી. સાયબર ક્રાઇમ અવેરનેસ અંગે સુરત શહેર પોલીસ જે કામગીરી કરી રહી છે એ બદલ એમને અભિનંદન પાઠવ્યા !!