સાબરકાંઠા જિલ્લાની કારોબારી બેઠક Footer

સાબરકાંઠા જિલ્લાની કારોબારી બેઠક

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી સાબરકાંઠા જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, માર્ગદર્શન આપ્યું.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી જયંતીભાઈ પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.