વિકાસનાં પથ પર અગ્રેસર નવસારી….. આજે નવસારી વિજલપોર નગરપાલિકા ખાતે વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવી. વિવિધ વિકાસકાર્યો થકી નવસારીનાં નગરજનોની સુખાકારીમાં ઉમેરો થશે. જય શ્રી રામ