લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ દ્વારા આયોજીત શિવ મહાપુરાણ કથાનો લ્હાવો લીધો. Footer

લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ દ્વારા આયોજીત શિવ મહાપુરાણ કથાનો લ્હાવો લીધો.

શિવજીનું મહિમા ગાન કર્યું. મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, શ્રીમતી મનીષાબેન વકીલ, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ ઘોઘારી, શ્રી વી.ડી.ઝાલાવડિયા, શ્રી કાંતિભાઇ બલર, શ્રી અરવિંદભાઇ રાણા, સુરત જીલ્લા પ્રમુખ શ્રી સંદિપભાઇ દેસાઇ, સુરત મહાનગર પાલિકા મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંગ રાજપૂત, યુથ ફોર ગુજરાતનાં પ્રમુખ શ્રી જીજ્ઞેશ પાટીલ, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.