રામભક્તોની અપાર ભક્તિ, અપાર ઉત્સાહ જોઇ ખુબ આનંદ અનુભવ્યો. Footer

રામભક્તોની અપાર ભક્તિ, અપાર ઉત્સાહ જોઇ ખુબ આનંદ અનુભવ્યો.

જય શ્રી રામ…..
આજે લિંબાયત વિધાનસભા વોર્ડ નં 27ની સાંઇ દર્શન સોસાયટી ખાતે શ્રી પરમેશ્વર રાજપૂતજી અને એમની કમિટી દ્વારા શ્રી રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલી ભવ્ય દિવ્ય કળશ યાત્રાનાં પ્રારંભે ઉપસ્થિત રહી પ્રભુ શ્રી રામનું પુણ્ય સ્મરણ કર્યું. રામભક્તોની અપાર ભક્તિ, અપાર ઉત્સાહ જોઇ ખુબ આનંદ અનુભવ્યો.