“રાજસ્થાન યુવક મંડળ” દ્વારા સુરત ખાતે મહારાણા પ્રતાપ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા હોળી સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી. Footer

“રાજસ્થાન યુવક મંડળ” દ્વારા સુરત ખાતે મહારાણા પ્રતાપ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા હોળી સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી.

સૌને શુભેચ્છાઓ પાઠવી. સુરત શહેર અધ્યક્ષશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સુરત શહેર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ, શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંગ રાજપૂતજી સહિત રાજસ્થાન યુવક મંડળના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.