રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના બિલ્ડરો સાથે બેઠક Footer

રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના બિલ્ડરો સાથે બેઠક

રાજકોટ ખાતે ક્રેડાઈ – રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા યોજાયેલા સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટ સમિટ તથા વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ તથા આગેવાનો, હોદ્દેદારો અને રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા.