રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન Footer

રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન

રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, રાજકોટ શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ સહિત આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.