માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનું “સક્રિય સદસ્યતા અભિયાન” ચાલી રહ્યું છે, આજે આ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીનાં સક્રિય કાર્યકર્તા તરીકે મારી સદસ્યતા નોંધાવી ગર્વની લાગણી અનુભવી !
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણો દેશ “વિકસિત ભારત” તરફ વાયુ વેગે ગતિ કરી રહ્યો છે ત્યારે દેશભરમાં પ્રારંભ થયેલું આ અભિયાન સૌને રાષ્ટ્રસેવાનાં આ મહાયજ્ઞમાં આહુતિ આપવાનો અવસર પાઠવશે !
હું સૌ કાર્યકર્તાશ્રીઓને અપીલ કરું છું કે સક્રિય સભ્ય તરીકે આ અભિયાનનો હિસ્સો બનો અને ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનને વધુ મજબૂત બનાવવામાં સિંહફાળો આપો !!!


