ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જનસેવાનું સરનામું !!
આજે આહવા ખાતે ભારતીય જનતા પાર્ટીના ડાંગ જિલ્લાના કાર્યાલયનું ભૂમિપૂજન કરવાનો અવસર સાંપડ્યો. ભારતીય જનતા પાર્ટીનાં “જનસેવા એ જ રાષ્ટ્રસેવા”નાં સંસ્કારને ડાંગનાં કાર્યકર્તાશ્રીઓ સાકાર કરશે જ એવો મને વિશ્વાસ છે.






