પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે 77મા સ્વાતંત્ર્ય દિવસના પર્વ નિમિત્તે ધ્વજવંદન કરવાનો અવસર પ્રાપ્ત થયો, મારી માતૃભૂમિ ભારત માનાં ચરણોમાં શિશ ઝૂકાવ્યું. આઝાદ ભારતનાં સર્વ શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી.
આપણો દેશ આઝાદીનાં અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે ત્યારે ભારત દેશનાં સર્વ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી.











