નેશનલ પાવરલીફટીંગ ચેમ્પિયનશીપ 2021 Footer

નેશનલ પાવરલીફટીંગ ચેમ્પિયનશીપ 2021

સુરત શહેર પોલીસ તથા ભાંદેરી લેબ ગ્રુપ ડાયમંડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી નેશનલ પાવરલીફટીંગ ચેમ્પિયનશીપ 2021માં હાજરી આપી, સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.