નવસારી જિલ્લામાં કોરોના કાળમાં માતાપિતા ગુમાવનાર 16 બાળકોને ભારત સરકારની PM CARES for Children સ્કીમ હેઠળ પાસબુક ટોકન તરીકે આપી. Footer

નવસારી જિલ્લામાં કોરોના કાળમાં માતાપિતા ગુમાવનાર 16 બાળકોને ભારત સરકારની PM CARES for Children સ્કીમ હેઠળ પાસબુક ટોકન તરીકે આપી.

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ અને ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યાં.