નવસારીમાં લુન્સીકુઇ સર્કિટ હાઉસ સામે દેવજી સર્કલને લોકાર્પિત Footer

નવસારીમાં લુન્સીકુઇ સર્કિટ હાઉસ સામે દેવજી સર્કલને લોકાર્પિત

નવસારીમાં લુન્સીકુઇ સર્કિટ હાઉસ સામે દેવજી સર્કલને લોકાર્પિત કર્યુ. પૂજ્ય બાપુની પ્રતિમા એમનાં સંસ્કારોને, વિચારોને સતત યાદ અપાવતી રહેશે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.