નવસારીનાં નગરજનોએ સદા વરસાવ્યું હેત
સાચું પડશે “અબ કી બાર 400 પાર”નું કહેણ !!
આજે નવસારી વિધાનસભામાં પ્રચાર-પ્રવાસ અંતર્ગત પેરા, સુપા, કુરેલનાં નગરજનો સાથેની મુલાકાત ખૂબ ઉર્જાવાન રહી. નવસારીનાં નગરજનોનું હેત સદાય સાથે રહ્યું છે. સૌએ આ લોકસભાનાં ઇલેક્શનમાં ઇતિહાસ સર્જવાનું વચન આપ્યું અને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીતનાં આશીર્વાદ પાઠવ્યા !!!!











