તાપીનાં વાલોડ ખાતે મલ્ટી કેર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન Footer

તાપીનાં વાલોડ ખાતે મલ્ટી કેર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન

તાપીનાં વાલોડ ખાતે મલ્ટી કેર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ હોસ્પિટલને કારણે આરોગ્યની સુખાકારીમાં ઉમેરો થશે. રાજ્ય સરકાર ના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી મોહનભાઈ ઢોડીયા, શ્રી સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ શ્રી જયરામભાઇ ગામીત, સુરત જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, સુરત ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટિંગ બેંક ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ પૂર્વ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.