જૂનાગઢનાં થાણીયાના ખાતે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણનું જીવનસ્મરણ કરાવતી ભાગવત સપ્તાહ Footer

જૂનાગઢનાં થાણીયાના ખાતે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણનું જીવનસ્મરણ કરાવતી ભાગવત સપ્તાહ

આજરોજ જૂનાગઢનાં થાણીયાના ખાતે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણનું જીવનસ્મરણ કરાવતી ભાગવત સપ્તાહમાં હાજરી આપી, કથાનાં રસપાનનો લ્હાવો લીધો. પ્રભુ પાસે સર્વ ભક્તજનોના કલ્યાણ માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા,શ્રી રાજેન્દ્રબાપુ તોરણીયા વાળા, સંસદસભ્ય શ્રી રમેશભાઈ ધડુક, પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા અને જૂનાગઢ જીલ્લા પ્રભારી શ્રી ધવલભાઇ દવે ઉપસ્થિત રહ્યા.