ગાંધીનગર ખાતે “ગોલ્ડ જ્વેલરી શો”નું ઉદઘાટન કર્યું, સમગ્ર દેશમાંથી વેપારીઓ આ શોમાં ભાગ લેશે અને વેપારને એક નવી દિશા મળશે.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ભરતભાઇ બોઘરા, રાજયના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, ગોલ્ડ જવેલરી શોના આયોજન અને ગોલ્ડ ઓર્નામેન્ટસ હોલસેલ જવેલર્સ એસોસિએશનનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.