ગાંધીનગર ખાતે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ નમો ખેડૂત પંચાયત અંતર્ગત ઈ-બાઈકનું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો લ્હાવો મળ્યો.
કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજકુમાર ચાહર, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, ઇફ્કોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ સહિત કિસાન મોરચાના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.





