ખેડા જીલ્લાનાં બુથ પ્રમુખોનાં સંમેલનમાં હાજરી આપી, Footer

ખેડા જીલ્લાનાં બુથ પ્રમુખોનાં સંમેલનમાં હાજરી આપી,

સંગઠનનાં પેજ કમિટીનાં કાર્યોની સમીક્ષા કરી. રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણજી, વિધાનસભા પક્ષનાં મુખ્ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇ, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકીજી, પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી જ્હાનવીબેન વ્યાસ, ખેડા જીલ્લાનાં ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, જીલ્લા પ્રભારી શ્રીમતી શકુંતલાબેન મહેતા, બુથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.