પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા,જીલ્લા પ્રભારીશ્રી હિતેશભાઈ ચૌધરી, ધારાસભ્યશ્રીઓ વિરેન્દ્રસિંહ જાડેજા,શ્રીમતી માલતીબેન મહેશ્વરી, કચ્છ જીલ્લા પ્રમુખશ્રી કેશુભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા તેમજ પદાધિકારીશ્રીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છ જીલ્લાના ભૂજ ખાતે રણજીત વિલાસ પેલેસ ખાતે તકતીનું અનાવરણ કર્યું.
