આ છે મોદીજીનો પરિવાર…. આ છે મોદીજીનો પરિવાર…. સુરતમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશ મૂળના બ્રાહ્મણ સમાજના આગેવાનોશ્રીઓએ શુભેચ્છા મુલાકાત લીધી, એમની સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા પ્રાપ્ત થઇ. #ModiKaParivar