આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સુરત ખાતે “ફીટ ઈન્ડીયા-ફીટ ગુજરાત” સાયક્લોથોન-2021નું ફ્લેગ ઓફ Footer

આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સુરત ખાતે “ફીટ ઈન્ડીયા-ફીટ ગુજરાત” સાયક્લોથોન-2021નું ફ્લેગ ઓફ

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સુરત ખાતે “ફીટ ઈન્ડીયા-ફીટ ગુજરાત” સાયક્લોથોન-2021નું ફ્લેગ ઓફ કર્યું. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત ધારાસભ્યો, હોદ્દેદારો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં.