આજે MY FM દ્વારા યોજાયેલી સાયક્લોથોનને પ્રસ્થાન કરાવતા ખૂબ આનંદની લાગણી અનુભવી આજે MY FM દ્વારા યોજાયેલી સાયક્લોથોનને પ્રસ્થાન કરાવતા ખૂબ આનંદની લાગણી અનુભવી. સાઇક્લોથોનમાં ભાગ લેનારા સૌ શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી !