આજે સુરત મહાનગર ખાતે સુરત મહાનગરનાં વિવિધ ઝોનમાં 45.20 કરોડનાં ખર્ચે ૧૯ પ્રાથમિક શાળાઓનું નિર્માણ થવા જઇ રહ્યું છે Footer

આજે સુરત મહાનગર ખાતે સુરત મહાનગરનાં વિવિધ ઝોનમાં 45.20 કરોડનાં ખર્ચે ૧૯ પ્રાથમિક શાળાઓનું નિર્માણ થવા જઇ રહ્યું છે

આજે સુરત મહાનગર ખાતે સુરત મહાનગરનાં વિવિધ ઝોનમાં 45.20 કરોડનાં ખર્ચે ૧૯ પ્રાથમિક શાળાઓનું નિર્માણ થવા જઇ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત કરવાનો અવસર સાંપડ્યો. આ પ્રાથમિક શાળાઓ તૈયાર થઇ જતા પ્રાથમિક વિભાગનાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સુગમતા વધશે !