આજે પરમ પૂજ્ય અચાર્ય મહારાજશ્રી મહાશ્રમણજીનાં પરમ આશીર્વાદ પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એમની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા ચાતુર્માસ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી. મહારાજશ્રીએ સુરત ઉપસ્થિત થઇ સુરતની ધરતીને પાવન કરી છે !! 55 હજાર કિલોમીટરની પદયાત્રા કરી યુવાનો વ્યસનથી દૂર રહે એ માટે સતત માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા છે.
મહારાજશ્રીને વંદન પાઠવ્યા 
